News18 Gujarati Coverage – April 2018
News18 Gujarati review of Sound Healing/Naad Yoga. https://gujarati.news18.com/news/india/tibetan-sound-therapy-for-the-rest-of-the-mind-in-the-heat-sj-752046.html ગરમીમાં મન શાંત રહે એ માટેની તિબેટિયન સાઉન્ડ થેરપી અપનાવો ગરમીમાં મન શાંત રહે એ માટેની તિબેટિયન સાઉન્ડ થેરપી. News18 Gujarati Updated: April 2, 2018, 10:07 PM IST દીપિકાબહેન ખુમાણ ઋતુમાં બદલાવ આવતાં વ્યક્તિના સ્વભાવમાં બદલાવ જોવા મળે છે એટલે જ તો ઉનાળાની ઋતુ એવી ઋતુ છે, જેમાં તમને સૌથી વધારે ઝઘડા કરતા લોકો અથવા અકસ્માત જોવા મળશે. આવી ઋતુમાં તમારા સ્વભાવને શાંત કરવા અને તમારા શરીરનાં ચક્રોને કાબૂમાં કરવામાં અમદાવાદમાં આવી ગઈ છે તિબેટિયન સાઉન્ડ થેરપી, જે આપશે તમને ગરમીમાં શાંતિ. તમને સાઉન્ડ થેરપી શાંતિ આપી શકે છે. આ અવાજ




